1 / 25

મણિબેન અસારાવાળા

મણિબેન અસારાવાળા. પ્રાથમિક શાળા. સુલતાનાબાદ. સી.આર.સી.ડુમસ. તાલુકો-ચોર્યાસી. જીલ્લો-સુરત. આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિજ્ઞાનમેળો વર્ષ- ૧૧-૧૨. કૃતિનું નામ- કુપોષણનાં કારણો અને નિવારણનાં ઉપાયો. વિભાગ-૬ કુપોષણ નિવારણ. આહારના ઘટકો. જરૂરી વિટામિન. જરૂરી વિટામિન. જરૂરી વિટામિન.

Télécharger la présentation

મણિબેન અસારાવાળા

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript


  1. મણિબેન અસારાવાળા પ્રાથમિક શાળા સુલતાનાબાદ સી.આર.સી.ડુમસ તાલુકો-ચોર્યાસી જીલ્લો-સુરત આપનું હાર્દિક સ્વાગત કરે છે વિજ્ઞાનમેળો વર્ષ- ૧૧-૧૨

  2. કૃતિનું નામ- કુપોષણનાં કારણો અને નિવારણનાં ઉપાયો. વિભાગ-૬ કુપોષણ નિવારણ

  3. આહારના ઘટકો

  4. જરૂરી વિટામિન

  5. જરૂરી વિટામિન

  6. જરૂરી વિટામિન

  7. જરૂરી વિટામિન

  8. જરૂરી વિટામિન

  9. જરૂરી વિટાનિન

  10. જરૂરી વિટામિન

  11. જરૂરી વિટામિન

  12. જરૂરી વિટાનિન

  13. જરૂરી વિટામિન

  14. જરૂરી વિટામિન

  15. ક્ષાર

  16. ટેકનોલોજીની ઊણપ ધરાવતા દેશોમાં કુપોષણનું કારણ ખોરાકની અછત હોય શકે. • આહારમાં માત્ર એક જ સ્ત્રોતમાંથી આહાર મેળવવો. • હાલમાં ફાસ્ડફૂડનું વધતુ પ્રમાણ તેમાંથી પુરતાં પોષકતત્વો મળતાંનથી. • વધુ પડતું ખાવું, બેઠાડું જીવન ઉપરાંત બિન- પોષણ ખોરાકના વધુ પડતા ઉપયોગથી. • ખોરાકની અછત કૃષિ કૌશલ્યની ઊણપને કારણે પણ થઇ શકેછે. • નાનાં ખેડૂતો આધુનિક ક્રુષિ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતાં નથી, જેને કારણે • ઓછું કૃષિઉત્પાદન અને ન પોષાય તેવી કિંમતને કારણે વધુ પોષકતત્વોવાળો ખોરાક મળતો નથી. કુપોષણનાં અન્ય કારણો

  17. આહારને પોષકતત્વોથી સઘન બનાવી સૂક્ષ્મ પોષકતત્વો મેળવી શકાય. • કુપોષણથી પીડાતા બાળકો અને માતાઓના આરોગ્યમાં સુધારો થાય તે માટે વિવિધ યોજનાઓ ચલાવી શકાય. • પ્રાથમિક શાળામાં અપાતા મધ્યાહ્નભોજનમાં તિથી ભોજનના પ્રયોગદ્વારા વિવિધ પોષકતત્વો ધરાવતો સમતોલ આહાર પૂરો પાડી શકાય. • હવે તો બાળકો માટે મીઠી ગોળીઓ પણ બનાવવામાં આવી છે.જેમાથીબાળકોને જરૂરી પોષકતત્વો મળી રહે. • આધુનિક કૃષિ ટેકનોલોજીનો નાનામાં નાનાં ખેડૂતોને પણ લાભ મળેજેથી કૃષિ ઉત્પાદન વધે અને વધુ પોષકતત્વોવાળો ખોરાક પૂરતાં પ્રમાણમાં મળી શકે. કુપોષણ અટકાવવાના ઉપાયો

  18. ભારતીય શ્રમિક અને અમેરિકન નગરવાસીના દૈનિક આહારની સરખામણી જીવનકાળ દરમિયાન સામાન્ય માણસ ૧૫ ટન આહાર ખાય છે. આગળ વધેલા દેશમાં તે ૬૦ ટન ખાય છે

  19. ગુજરાતના લોકોનો આહાર

  20. વિશ્વમાં કુપોષણનો મૃત્યુદર

  21. વિશ્વનાં અન્ય દેશો કરતાં ભારતમાં કુપોષણને કારણે મૃત્યુદરનું પ્રમાણ સૌથી વધારે છે. • ભારતમાં દરરોજ ૬૦૦૦ બાળકો કુપોષણને કારણે મૃત્યુ પામે છે. • ભારતમાં દર વર્ષે લગભગ ૨૦ લાખ બાળકો કુપોષણ ને કારણે મૃત્યુ પામે છે. • ભારતમાં છત્તીસગઢમાં કુપોષણનો મૃત્યુદર સૌથી વધારે છે. • છત્તીસગઢમાં ૫૦% ગ્રામવાસીઓને પુરતો ખોરાક મળતો નથી. ભારતમાં કુપોષણનો મૃત્યુદર

  22. કાર્બોહાઈડ્રેટ -------------------------૫૦૦ગ્રામ ચરબી--------------------------------૫૦ગ્રામ પ્રોટીન ------------------------------૧૦૦ગ્રામ વિટામિન એ -----------------------૨ મિ. ગ્રામ વિટામિન બી૧----------------------૨ મિ. ગ્રામ વિટામિન બી ૨---------------------૨ મિ. ગ્રામ વિટામિન બી ૬---------------------૧ મિ. ગ્રામ વિટામિન બી ૧૨------------------૩ માઈક્રોગ્રામ ફોલિક અમ્લ-------------------------૧ મિ. ગ્રામ પેન્ટોથિનિક અમ્લ-------------------- ૫ મિ. ગ્રામ વિટામિન સી-------------------------૫૦ મિ.ગ્રામ ફોસ્ફરસ--------------------------------૧.૫ ગ્રામ ગંધકનો અમ્લ--------------------------૨.૫ ગ્રામ કેલ્શિયમ----------------------------૭૦૦ મિ.ગ્રામ સોડિયમ-----------------------------------૫ ગ્રામ પોટેશિયમ----------------------------------૩ ગ્રામ ક્લોરિન------------------------------------૮ ગ્રામ લોઢું----------------------------------૧૪ મિ. ગ્રામ તાંબું------------------------------------૨ મિ. ગ્રામ પાણી------------------------------------૨.૫ લિટર આહારની દૈનિક આવશ્યક્તા પકવ પુરુષ માટે

  23. દૈનિક આહારમાં ઘટકોની જરૂરિયાત (ગ્રામ) (પુખ્તવય)

  24. દૈનિક આહારમાં ઘટકોની જરૂરિયાત(ગ્રામ)(બાળકો- ૧થી ૧૨ વર્ષ)

  25. મુલાકાત બદલ આપનો આભાર

More Related